ગ્રીન ટી પીવાથી થાય છે આ 7 જબરદસ્ત ફાયદા

માચા, જાસ્મીન, મોરોક્કન વગેરે ગ્રીન ટીના પ્રકાર છે

ગ્રીન ટીમાં પ્રોટીન, આયર્ન, એનર્જી, મેગ્નેશિયમ, પોટેશિયમ, મેંગેનીઝ જેવા પોષક તત્વો હોય છે

તે સિવાય સોડિયમ, નિયાસિન, કોપર, ઝિંક, એમિનો એસિડ વગેરે હોય છે

લોકો વજન ઘટાડવા માટે ગ્રીન ટીનું સેવન કરે છે

તણાવમાં રહેતા લોકોએ તો ગ્રીન ટીનું સેવન કરવું જોઈએ

ગ્રીન ટીના સેવનથી હૃદય બરોબર કામ કરતુ રહે છે

હાર્ટ એટેક, સ્ટ્રોક આવવાનું જોખમ પણ ઘટે છે

ગ્રીન ટી પીવાથી ટોટલ કોલેસ્ટ્રોલ અને LDL એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટે છે

ગ્રીન ટીમાં કેફીન હોય છે તેનાથી તે મૂડને સારો બનાવે છે

તે એનર્જી લેવલ, યાદશક્તિ વગેરેને વધારવામાં પણ મદદ કરે છે