IPLની સૌથી સુંદર ચીયર લીડનું નામ Rio Notra Segal છે

નોટ્રાની આગળ બોલિવૂડ અને હોલીવુડની એક્ટ્રેસ પણ ઝાંખી પડે છે

રિયો નોટ્રા IPL 2023 માં તેની ખૂબસુરતથી ચારેબાજુ સનસની ફેલાવી દે છે

IPLમાં આમતો અનેક ખૂબસુરત ચીયરડર્સ છે પરંતુ નોટ્રા ખૂબસુરતી તેનાથી એક ડગલું આગળ છે

આ ઉપરાંત ખુદને  ડાંસર,એક્ટર અને મોડલ પણ ગણાવી છે

નોટ્રાને ઇન્સ્ટાગ્રામ પર આશરે 5 હજાર લોકો ફોલો કરે છે

તે પોતાના ચાહકો માટે શાનદાર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે

નોટ્રા IPL ઇતિહાસની સૌથી ખૂબસુરત ચીયર લીડર્સ માંથી એક છે