દરેક વ્યક્તિના ઘરમાં મચ્છર-માખીઓનો ત્રાસ જોવા મળે છે

ગૃહિણીઓ ચ્છર-માખીઓથી ધરમાં બચવા માટે અનેક પેતરા કરતી હોય છે

અનેક વસ્તુઓ છે જેને પોતું કરવાના પાણીમાં નાખવાથી મચ્છર-માખીઓની રાહત મળે છે

પોતું કરવાના પાણીમાં સિરકાનો ઉપયોગ કરવાથી જીવ-જંતુઓ દૂર થાય છે

તેની સાથે એસેંશિયલ ઓયલ્સને પોતું કરતી વખતે ઉપયોગમાં લેવાથી મચ્છરો દૂર થાય છે

પોતાના પાણીમાં લીમડા અને લવિંગના તેલનો સમાવેશ કરવો જોઈએ

લીંબૂના રસને પોતુંના પાણીમાં નાખવો જોઈએ

તે ઉપરાંત પોતુંના પાણીમાં લીંબૂની છાલનો ઉપયોગ કરી શકીએ છીએ

mosquitoes