અનાનસ ખાવાથી પાચનક્રિયામાં ખુબ જ સુધરે છે

અનાનસમાં બળતરા વિરોધી અને પીડા ઘટાડવાના ગુણો જોવા મળે છે

અનાનસ સાંધાનો દુખાવો, ઓસ્ટીયોપોરોસીસ ઘટાડવામાં મદદ કરે છે

અનાનસનો જ્યુસ એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પીણું છે

આમાં વિટામિન સી, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફાઈબર જેવા પોષક હોય છે

અનાનસ ખાવાથી હાડકાં અને પેશીઓને શક્તિ મળે છે

અનાનસ આપણા શરીરમાં લાલ અને સફેદ રક્તકણોનું ઉત્પાદન વધારે છે

અનાનસ ખાવાથી લોહીનો પ્રવાહ ખુબ જ સારો થઈ જોય છે