બેંકર બનવા ઈચ્છતી પરિણીતિ ચોપરા કેવી રીતે બની અભિનેત્રી? 

અભિનેત્રી પોતાના જીવનના નવા ચેપ્ટરની શરૂઆત કરશે

પરિણીતિ આજે રાઘવ ચડ્ડા સાથે સગાઈ કરવાની છે

તેનો જન્મ 22 ઓક્ટોબર 1988ના દિવસે થયો હતો

પરિણીતિ એક ઈન્વેસ્ટમેન્ટ બેંકર બનવા માંગતી હતી

તેણે માન્ચેસ્ટર બિઝનેસ સ્કુલમાંથી ડીગ્રી મેળવેલી છે

તેણે ફાઈનાન્સ અને ઈકોનોમિક્સમાં ત્રિપલ ઓનર્સની ડિગ્રી મેળવેલી છે

ઈંગ્લેન્ડમાં નોકરી નહી મળવાથી પરિણીતિ મુંબઈ પરત આવી ગઈ હતી

યશ રાજ ફિલ્મ્સમાં માર્કેટિંગ અને પીઆર ડિપાર્ટમેન્ટમાં ઈન્ટર્નશીપ કરી

અહીં પરિણીતિએ ફિલ્મમેકિંગની બારિકીઓને જાણી

યશ રાજ સાથે જ પરિણીતિએ ફિલ્મી કરિયરની શરૂઆત કરી

મનીશ શર્માએ તેને લેડિઝ વર્સેસ રિકી બહલમાં કાસ્ટ કરી

પરિણીતિ ચોપરાએ સંગીતમાં BA ઓનર્સ પણ કર્યું છે