ભારતમાં રોજ કરોડો યાત્રિકો ટ્રેનથી મુસાફરી કરે છે

પરંતુ ક્યારેક ક્યારેક ટ્રેન દુર્ઘટનાની દુખદ ખબરો પણ સામે આવે છે 

શું તમે જાણો છો કે ટ્રેન કયા કારણોસર પાટા પરથી ઉતરી જાય છે ? 

આ પાછળ અનેક કારણો જવાબદાર છે  

રેલવે ટ્રેકમાં ગરબડ આનું મુખ્ય કારણ છે 

ખોટો ટ્રાફિક સિગ્નલ મળવાથી ટ્રેન દુર્ઘટનાની સંભાવના વધી જાય છે 

અચાનક બ્રેક લગાવવાથી પણ ટ્રેનનું બેલેન્સ બગડી જાય છે 

ટ્રેનની બોગીને ચલાવનાર એક્સેલ તૂટી જવાથી પણ દુર્ઘટના સર્જાય છે 

માનવીય ચૂકને કારણે પણ ટ્રેન પાટા પરથી ઉતરી જાય છે 

આમાં ટ્રેન સ્વીચીંગમાં ભૂલ, ડ્રાઇવરની બેદરકારી જેવી બાબતો શામેલ છે