IPLની એક મેચ માટે કેટલા રુપિયા લે છે ચીયરલીડર્સ

મેચો દરમિયાન પ્રદર્શન કરનાર ચીયર લીડર્સને પણ મોટી રકમ મળે છે.

ચીયરલીડર્સને એક મેચ માટે લગભગ 12 થી 17 હજાર રૂપિયા મળે છે

ચેન્નાઈ, પંજાબ અને હૈદરાબાદની ટીમો એક મેચ માટે ચીયર લીડર્સને લગભગ 12,000 રૂપિયા ચૂકવે છે.

મુંબઈ અને બેંગલુરુ જેવી ટીમો ચીયર લીડર્સને મેચ દીઠ આશરે 20 હજાર રૂપિયા ચૂકવે છે

આ સિવાય કેટલીક ટીમો ચીયરલીડર્સને 24 હજાર રૂપિયા પણ ચૂકવે છે

પગાર ઉપરાંત તેમને રહેવા અને ભોજન જેવી વિવિધ સુવિધાઓ પણ મળે