ભારતમાં મોટાભાગના લોકોની સવાર ચાના કપ સાથે શરૂ થાય છે

ચા ભારતમાં પાણી પછી સૌથી વધુ પીવાતું ડ્રિંક છે 

કેટલાક લોકોને લાગે છે કે ચા પીવાથી તેમનો રંગ કાળો થઇ જશે 

શું સાચે જ ચા પીવાથી ચામડીનો રંગ કાળો થઇ જાય છે ?  

ચા પીવાથી સ્કિનનો કલર ડાર્ક થઇ જાય છે તે વાતને કોઇ વૈજ્ઞાનિક  પ્રમાણ નથી

ચામાં રહેલા એન્ટી ઓક્સિડેન્ટ શરીરમાં ફ્રી રેડિકલ્સની અસર ઘટાડે છે

ફ્રી રેડિકલ્સની અસર ઓછી થવાથી કેન્સર-હૃદયની બીમારીનું જોખમ ઘટે છે

આદુવાળી ચા પીવાથી પાચન શક્તિ મજબુત થાય છે