ચાર્જિંગ કરતા ફોન વધારે ગરમ થાય છે તો મોટી સમસ્યા થઈ શકે છે

જોકે, ચાર્જ કરતી વખતે ફોન સામાન્ય ગરમ થાય તો સામાન્ય વાત છે

જો ફોન વારંવાર અને વધારે ગરમ થાય છે તો તેનું નિવારણ લાવવું જરૂરી છે

ઘણી વાર ફોન ચાર્જિંગમાં હોય ત્યારે બ્લાસ્ટ થઈ જતો હોય છે

તમારા ફોનને વારંવાર ચાર્જિંગ પર મુકવાનું હંમેશા ટાળવું જોઈએ

વારંવાર ફોન ચાર્જ કરવાથી તેના પરફોર્મન્સ અને બેટરી લાઈફ પર થશે અસર

ફોન માટે ઓર્થોરાઇઝ અને બ્રાન્ડેડ ચાર્જરને ઉપયોગ કરવો જોઈએ

જ્યારે તમે ફોન લેવા જોઓ છો ત્યારે બેટરી પર ખાસ ધ્યાન આપવું જોઈએ