સલમાન ખાનનું પૂરું નામ અબ્દુલ રાશિદ સલીમ સલમાન ખાન છે

અક્ષય કુમારનું અસલ નામ પણ અક્ષય નથી પરંતુ, રાજીવ હરિ ઓમ ભાટિયા છે

કિયારા અડવાણીનું સાચું નામ પણ કિયારા નહીં પરંતુ આલિયા અડવાણી છે

આયુષ્માન ખુરાનાનું મૂળ નામ નિશાંત ખુરાના છે

રાજકુમાર રાવનું મૂળ નામ રાજકુમાર યાદવ છે

શિલ્પા શેટ્ટીનું મૂળ નામ પણ અશ્વિની શેટ્ટી છે

ટાઈગર શ્રોફનું મૂળ નામ જય હેમંત શ્રોફ છે

જ્હોનનું સાચું નામ ફરહાન અબ્રાહમ છે. અબ્રાહમનું પારસી નામ ફરહાન હતું

KGF સ્ટાર યશનું પણ સાચું નામ નવીન કુમાર ગૌડા