વજન ઘટાડવું હોય તો ડાયટમાં સામેલ કરો આ વસ્તુ

વજન ઘટાડવા લોકો અનેક પ્રયોગો કરે છે

યોગ, કસરત, ડાયટિંગ અને ફાસ્ટિંગ કરે છે

ડાયટમાં આ વસ્તુઓથી તમારું વજન પણ ઘટશે

ચાની જગ્યાએ ગ્રીન ટી, ખાંડની જગ્યાએ ગોળ કે સાકર લો

સફેદ બ્રેડના સ્થાને મલ્ટિ ગ્રેન કે બ્રાઉન બ્રેડ

રિફાઈન્ડ ઓઈલના સ્થાને ઓલિવ ઓઈલ

ઘઉંના લોટના સ્થાને મલ્ટિ ગ્રેન લોટનો ઉપયોગ કરો