ઇમરાનખાન નિયાઝીનો જન્મ 5 ઓક્ટોબર, 1952માં લાહોરમાં થયો હતો

ઇમરાને 1971માં ટેસ્ટ અને 1974માં વન ડેમાં ડેબ્યૂ કર્યું હતું

ઇમરાનને પાકિસ્તાન ક્રિકેટના સફળ કેપ્ટન માનવામાં આવે છે

ઇમરાને પાકિસ્તાનને 2 વર્લ્ડ કપ જીતાડ્યા છે

નિવૃત્તી જાહેર કર્યા પછી રાષ્ટ્રપતિના આગ્રહથી ફરી રમ્યા અને વર્લ્ડ કપ જીત્યો

27 વર્ષ પહેલાં ઇમરાને પાકિસ્તાનના રાજકારણમાં પ્રવેશ કર્યો હતો

2018માં ઇમરાન ખાન પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા

એપ્રિલ, 2022માં ઇમરાન સામે અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થયો