ભારતના લગ્નને લઈને અલગ-અલગ માન્યતાઓ છે.

આ ગામમાં યુવતી લિવ ઇનમાં રહ્યા પછી જ લગ્ન કરે છે.

ઘણા રાજ્યોમાં લિવ-ઈન રિલેશનશિપને લઈને હોબાળો થાય છે.

લિવ-ઈન રિલેશનશિપનો ધાર્મિક સંસ્થાઓ દ્વારા વિરોધ કરવામાં આવે છે.

એક એવી જનજાતિ છે જેમાં લિવ-ઈનમાં રહેવું સામાન્ય બાબત છે.

રાજસ્થાનના ઉદયપુર, સિરોહી અને પાલી જિલ્લાઓમાં આ સામાન્ય બાબત છે.

ગરાસિયા જનજાતિમાં લિવઇનમાં રહેવું ખૂબ જ સામાન્ય માનવામાં આવે છે.

ગરાસિયા જાતિની મહિલાઓને પુરુષને પસંદ કરવાનો સંપૂર્ણ અધિકાર છે.

અહીં યુવતીઓને વર પસંદ કરવા માટે માટે સ્વયંવર રચાઇ છે.