PM મોદીએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું

PM મોદી સેંગોલને લઈને તમામ સંતો સાથે નવા સંસદની અંદર જતા જોઈ શકાય છે

સેંગોલ સંભાળ્યા બાદ  PM મોદી આંખો બંધ કરીને પ્રાર્થના કરતાં જોવા મળ્યા હતા

પૂજા  કાર્યક્રમમાં સામે  થયા બાદ PM મોદીએ  રાજદંડ સેંગોલને પ્રણામ કર્યા હતા

સેંગોલની સ્થાપન બાદ PM મોદીએ  દીપ  પ્રગટાવ્યો હતો

લોકસભા સ્પીકર ઓમ બિરલા આખો સમય તેમની સાથે જોવા મળ્યા હતા

નવા સંસદ ભવનનું  PM મોદીજીના શુભહસ્તે લોકાર્પણ, જુઓ video

સેંગોલની સ્થાપન બાદ PM મોદીએ તમામ સાધુઓને પ્રણામ કર્યા