GTvsCSK ની ફાઈનલ મેચ આજે રિઝર્વ ડે ના દિવસે રમાશે

ફાઈનલમાં એન્ટ્રી પહેલા ટિકિટ સાથે રાખવી જરૂરી

જો ટિકિટ હશે પણ ફાટેલી હશે તો તે નહી ચાલે

માત્ર ડિજિટલ ટિકિટ હશે તો એ નહીં ચાલે

ટિકિટ ફાટેલી હશે પણ માહિતી પૂરી હશે તો પ્રવેશ મળશે

ટિકિટ સામાન્ય ફાટેલી હશે તો પણ મળી જશે પ્રવેશ

જો આજે વરસાદ પડશે તો ગુજરાત બની છે વિજેતા

આજે અમદાવાદમાં વરસાદ પડવાની છે સંભાવના