ચામાં કેફીનની માત્રા વધારે હોય છે

તેમાં રિફાઇન્ડ સુગરની માત્રા પણ વધારે હોય છે 

આનાથી બાળકની મેન્ટલ અને ફિઝિકલ ગ્રોથ રોકાઇ શકે છે  

બાળકોનો સ્વભાવ ચીડિયો થઇ શકે છે  

ડાયાબિટીઝ ટાઇપ-1નું જોખમ વધી શકે છે  

ઓવરવેઇટ કે પછી ઓબેસીટીનો શિકાર થઇ શકે છે બાળકો  

દાંતોમાં કેવિટી કે પછી પીળાપણું આવી શકે છે  

ઉંઘ ન આવવાની પરેશાની સર્જાઇ શકે છે