અનંત અંબાણીના  પ્રિ-વેડિંગમાં ઈશા અંબાણીનો ગ્લેમરસ અંદાજ 

ભાઈના પ્રિ-વેડિંગમાં મોજ માણતી જોવા મળી ઈશા અંબાણી

ઈશાએ પિંક આઉટફિટમાં ગ્લેમરસ ફોટોશુટ કરાવ્યું 

તસવીરમાં ઈશા તેના ટ્વિન્સ બાળકો સાથે જોવા મળી

આ તસવીરમાં ઈશા તેના બાળક સાથે રમતી દેખાઈ 

બ્લેક આઉટફિટમાં અનોખા અંદાજ સાથે કરાવ્યું ફોટોશૂટ 

આ ફોટામાં ઈશા અંબાણી હિરોઈન કરતાં પણ વધારે સુંદર દેખાઈ રહી છે