ઇશા ગુપ્તાની ગણતરી બોલિવૂડની બોલ્ડ અભિનેત્રીમાં થાય છે

તાજેતરમાં અભિનેત્રીએ બોલ્ડનેસની તમામ હદો પાર કરી છે

ઇશા ગુપ્તાએ નિયોન ગ્રીન રંગનો ડીપ નેક સ્ટાઇલિશ આઉટફિટ પહેર્યો છે.

અભિનેત્રીએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે

ઉપરાંત હાર્ટ શેપનો નેકલેસ તેની સુંદરતામાં વધારો કરી રહ્યો છે.

ઈશા છેલ્લે પ્રકાશ ઝાની વેબ સિરીઝ આશ્રમ ૩માં જોવા મળી હતી

જેમાં તેનો ખૂબ જ બોલ્ડ અવતાર જોવા મળ્યો હતો.