ટીવી અભિનેત્રી ઈશિતા દત્તાએ તાજેતરમાં જ મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું હતું

'દ્રશ્યમ' અભિનેત્રી ઈશિતા દત્તા ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે

ઈશિતા દત્તા પોતાની પ્રેગ્નન્સીને ખૂબ ઈન્જોય કરી રહી છે

ઈશિતા thigh-high slit gown માં બેબી બમ્પ ફ્લોન્ટ કરી રહી છે

પેસ્ટલ કલરના સ્લીવલેસ ગાઉનમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે

ટૂંક સમયમાં પિતા બનવાના છે વત્સલ સેઠ, પેસ્ટલ રંગનો પેન્ટ સૂટ પહેર્યો છે

ઈશિતાના ચહેરા પર ગર્ભાવસ્થાની ચમક સ્પષ્ટ દેખાઇ રહી છે

મારા જીવનનો આ નવો તબક્કો ખૂબ જ સુંદર, રસપ્રદ અને અલગ છે: ઈશિતા