આજે વાનખેડેમાં MI અને SRH વચ્ચે મેચ રમાઈ રહી છે 

આ મેચમાં રોહિત શર્માના નામે મોટો રેકોર્ડ નોંધાયો છે 

અત્યાર સુધી કોઈ પણ બેટ્સમેન IPLમાં 250 ઈનિંગ્સ રમી શક્યો નથી

રોહિત શર્મા આજે IPL માં 250 ઈનિંગ્સ રમનાર પ્રથમ ખેલાડી બન્યો છે 

આ યાદીમાં બીજા કયા પ્લેયર્સનું નામ શામેલ છે, ચાલો જાણીએ 

2. વિરાટ કોહલી  ( 240 ઈનિંગ્સ )

3. દિનેશ કાર્તિક  ( 230 ઈનિંગ્સ ) 

4. એમ એસ ધોની  ( 227 ઈનિંગ્સ ) 

5. શિખર ધવન  ( 221 ઈનિંગ્સ )