પોષક તત્વોથી ભરપૂર આ ફળ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક

જાંબુમાં ગ્લુકોઝનું પ્રમાણ  ઓછું હોવાથી ડાયાબિટીસના  દર્દીઓ માટે વરદાન છે

પણ શું તમને ખબર છે જાંબુ ખાવાનો યોગ્ય સમય કયો હોય છે?

જાંબુમાં વિટામિન સી અને આયર્ન સારી એવી માત્રામાં હોય છે

કોઈપણ ફળ ખાવાનો યોગ્ય સમય જાણતા હોવ તો ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે

જો રિપોર્ટ્સનું માનીએ તો તમે જાંબુ દિવસના કોઈપણ સમયે ખાઈ શકો છો

જાંબુ ખાવાનો સર્વશ્રેષ્ઠ સમય જમ્યા પછીનો માનવામાં આવે છે

એક વાત હંમેશા રાખવી કે, ખાલી પેટે જાંબુ ખાવાનું ટાળવું જોઈએ

જાંબુના ફાયદા મેળવવા માટે તમે દિવસમાં 100 ગ્રામ જાંબુ ખાઈ શકો છો

જાંબુના રસની વાત કરીએ તો તમે દિવસમાં 3-4 ચમચી તે લઈ શકો છો

Jambu