કોકટેલ પાર્ટીમાં સમગ્ર અંબાણી પરિવારે સાથે આપ્યો હતો પોઝ

રાધિકાએ કસ્ટમ-મેડ વર્સાચે આઉટફિટ પસંદ કર્યું. તે ગુલાબી રંગનો ડ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી હતી

ઈશાએ પહેરેલું ઓફ-શોલ્ડર ગાઉન લંડન સ્થિત ફેશન ડિઝાઈનર મિસ સોહીએ ડિઝાઈન કર્યું હતું

બિલિયનર બિલ ગેટ્સ પણ અનંત સાથે ફોટો શૂટ કરાવ્યું

મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ અને તેમના પત્ની પ્રિસિલા ચાને તૈયાર થઈ શેર કરી હતી.

દીપિકાએ કોકટેલ પાર્ટી માટે બ્લેક લોંગ ફ્રોક પહેર્યું હતું. આ ગેટઅપમાં તે એકદમ સ્ટનિંગ લાગી રહી હતી.

કિયારાએ બ્લેક ડ્રેસમાં ખુબજ સુંદર દેખાતી  હતી.

કલા અને સંસ્કૃતિના ચાહક નીતા અંબાણી મરૂન રંગ ગાઉનમાં ખૂબ જ સુંદર દેખાતા હતા.

પરિવારની આ ઈવેન્ટમાં વર-કન્યા આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા

ભારતનો પૂર્વ સ્ટાર ક્રિકેટર ધોનીએ પત્ની સાથે શાનદાર પોઝ આપ્યો 

ક્રિકેટર ડ્વેન બ્રાવોએ પણ પત્ની સાથે પોઝ આપ્યો હતો.