મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે જામનગર પહોંચ્યા હતા.

ઉદ્ધવ ઠાકરે તેમના પત્ની અને દીકરા આદિત્ય ઠાકરે સાથે જામનગર પહોંચ્યા છે.

જામનગર એરપોર્ટ પર બોલીવુડની હોટ જોડી રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સ્પૉટ થયા હતા.

બૉલીવુડ અભિનેત્રી રાની મુખર્જી પણ જામનગર એરપોર્ટ પર નજરે આવી હતી. 

ફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂર પણ જામનગર એરપોર્ટ પર નજરે આવ્યા હતા. 

મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તેમના પત્ની અમૃતા ફડણવીસ સાથે આવ્યા હતા. 

ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગ પણ જામનગર પહોંચ્યા છે. 

શાહરૂખ ખાન ફેમિલી સાથે, જ્યારે સલમાન ખાન પણ જામનગર એરપોર્ટ પર જોવા મળ્યા. 

અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટની પ્રી-વેડિંગ સેરેમની 1 થી 3 માર્ચ સુધી યોજાશે.