સ્ટ્રેપલેસ બ્લેક ગાઉનમાં સજ્જ, જાનવીએ કેમેરા માટે પોઝ આપ્યા.

જાનવી કપૂર સ્ટ્રેપલેસ બ્લેક ગાઉનમાં ખૂબ જ હોટ લાગી રહી હતી.

તેના લેટેસ્ટ ફોટો કલેક્શનમાં જાનવીએ સ્ટેજ પહેલાની તસવીર શેર કરી છે.

જાનવી મેચિંગ બ્લોક હીલ્સ  અને પોનીટેલમાં અદભૂત દેખાતી હતી.

આ પહેલા જાનવી કપૂરે મનીષ મલ્હોત્રા સાથે ફોટો ક્લિક કરાવ્યો હતો.

જાનવી ગુલાબી હોઠ અને ઝાકળવાળા મિનિમલ મેકઅપ સાથે પોતાનો લુક પૂરો કર્યો છે.

તસવીરોમાં જાનવી ફેમસ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા સાથે પોઝ આપતી જોઈ શકાય છે.

જાનવી પોતાની સુંદરતાના કારણે ચાહકોના દિલ પર રાજ કરે છે.

જાનવી કપૂરે એક ફેશન ઇવેન્ટમાં મનીષ મલ્હોત્રા માટે રેમ્પ વોક કર્યું હતું.