જીનલ ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતી રહે છે

ચાહકો તેની તસવીરો પર જોરદાર લાઈક અને કોમેન્ટ કરતા રહે છે

હાલમાં અભિનેત્રીએ બોલ્ડ તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં જીનલે શર્ટના બટલ ખોલી પોઝ આપ્યા છે

જીનલનો આ ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

જીનલ જોશી ખૂબ જ હોટ પોઝ આપતી જોવા મળે છે.

જીનલ જોશી મરાઠી એક્ટ્રેસ છે