'કાંટા લગા ગર્લ' તરીકે ફેમસ અભિનેત્રી શેફાલી જરીવાલા તેના હૉટ લૂક માટે જાણીતી છે.

શેફાલી જરીવાલા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ અને પોપ્યુલર છે. 

શેફાલી અવારનવાર તેના ગ્લેમરસ અને હૉટ ફોટો સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરે છે. 

તાજેતર શેફાલીએ બિકિનીમાં તેના કેટલાક ફોટો પોસ્ટ કર્યા હતા, જેને ફેન્સ એ ખૂબ પસંદ કર્યાં

શેફાલીએ પોપ્યુલર સેલિબ્રિટી શૉ 'બિગ બોસ 13' માં કામ કર્યું હતું. 

શેફાલી જરીવાલાએ બોલિવૂડની કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 

શેફાલીએ રિયાલિટી શૉ 'નચ બલિએ'માં પણ ભાગ લીધો હતો. 

સોશિયલ મીડિયા પર શેફાલીની સારી એવી ફેન ફોલોવિંગ છે.