ટીવી અભિનેત્રી કેટ શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. 

કેટ શર્મા અવારનવાર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ગ્લેમરસ ફોટોઝ પોસ્ટ કરતી હોય છે. 

અભિનેત્રી તેની હોટ અને ગ્લેમરસ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે.

તાજેતરમાં કેટ શર્માએ નવા ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ  પર શેર કરી છે.

આ ફોટોશૂટમાં એક્ટ્રેસ કેટ શર્માએ પીળા રંગનો ટુ-પીસ ડ્રેસ પહેર્યો છે. 

હળવા મેક-અપ સાથે તે ખૂબ જ સુંદર લાગી રહી છે. એક્ટ્રેસના લૂકને લઈ યુઝર્સ તેના વખાણ કરી રહ્યા છે. 

એક્ટ્રેસની કિલર સ્ટાઈલ જોઈને યુઝર્સ અલગ અલગ પ્રતિક્રિયા આપે છે. 

ઇન્સ્ટાગ્રામ પર અભિનેત્રીનાં 2.8 મિલિયનથી વધુ ફોલોવર્સ છે. 

અત્રિનેત્રી સતત તેના ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી હોય છે.