T20 ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે

વિરાટ કોહલીએ અત્યાર સુધી આ ફોર્મેટમાં 12536 રન બનાવ્યા છે

ત્યારે આજે  કે એલ રાહુલે આજે T20 ક્રિકેટમાં મોટો વિક્રમ સર્જ્યો છે 

SRH સામેની મેચ બાદ તેનો આજે ભારતના TOP 5 T20 બેટ્સમેનમાં સમાવેશ થયો છે

રાહુલે T20 ક્રિકેટમાં અત્યાર સુધીમાં 7526 રન બનાવ્યા છે

રાહુલે આ ફોર્મેટમાં 2 સદી અને 34 અડધી સદી ફટકારી છે 

આ યાદીમાં રાહુલ ઉપરાંત TOP 5 માં આ બેટ્સમેન છે

5) કે એલ રાહુલ - 7526 રન

4) સુરેશ રૈના - 8654 રન

3) શિખર ધવન - 9797 રન

2) રોહિત શર્મા - 11486 રન

1) વિરાટ કોહલી - 12536 રન