ક્યારેય તમે વિચાર્યું છે કે દુધ સફેદ રંગનું જ કેમ હોય છે

દુધમાં રહેલું કૈસિન પ્રોટીન તે સફેદ હોવાનું મુખ્ય કારણ છે

કૈસીન દુધમાં રહેલા કેલ્શિયમ અને ફોસ્ફેટ સાથે મળીને નાના-નાના કણો મિસેલ બનાવે છે

દુધમાં જેટલી વધારે માત્રામાં ચિકાશ હોય છે તે એટલું જ સફેદ હોય છે

પશુઓને પુરતો ઘાસચારો ના આપવામાં આવે તો તે શારિરીક રીતે કમજોર બને છે

ઓછી વસા કે ચિકાશવાળું દુધ ઓછું સફેદ હોય છે જેમ કે ગાયનું દુઘ પીળાશ પડતું હોય છે

ગાયના દુધમાં રહેલા પ્રોટીન કૈરોટીનના કારણે તે પીળાશ પડતું દેખાય છે

અન્ય પશુઓ કરતા ગાયનું દુધ સૌથી વધારે શ્રેષ્ઠ માનવામાં આવે છે