કેટલાક શહેરોમાં 70 ડિગ્રીથી પણ વધુ ગરમી પડે છે

ઇરાનનું બંદર-એ-મહશાહર દુનિયાનું સૌથી ગરમ શહેર છે 

2015માં આ શહેરમાં 74 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યુ હતું 

કેલિફોર્નિયાની ડેથ વેલી પણ આ સૂચિમાં શામેલ છે

ડેથવેલીમાં 1913માં  56.7 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું

લીબિયાનું ગડામિસ શહેર સૌથી ગરમ શહેરોની સૂચિમાં આવે છે

ગડામિસ શહેરનું સરેરાશ તાપમાન 40 ડિગ્રી છે

ઇઝરાયેલનું સ્મોલ કિબૂટઝ દુનિયાના સૌથી ગરમ શહેરોમાંશામેલ છે

સૂડાનના વાડી હાલ્ફામાં પડે છે સૌથી વધારે ગરમી

1967માં અહીં 53 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું