બીટ એ લીવરને સાફ અને સ્વસ્થ રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. તેમાં બીટા કેરોટીન રહેલું છે, જે લીવરને ઉત્તેજિત કરે છે.

લીવરને તંદુરસ્ત રાખવામાં ગ્રીન ટી પણ મહત્વપૂર્ણ છે. ગ્રીન ટી શરીરમાં જાણતી ચરબી અને ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે.

લીંબુ પણ લીવરના સ્વાસ્થ્યને સારું રાખે છે. લીંબુ લીવરને સાફ રાખે છે અને લીવર સવાર ખનીજના અવશોષણને વધારે છે.

લીવરને મજબૂત બનાવવા, તેની તાકાત વધારવા અને લીવરને સ્વસ્થ રાખવાનો ફાળો લસણને જાય છે.

હળદરના સેવનથી લીવરને સાફ અને સ્વસ્થ રહેવામાં ખુબ મદદ મળે છે. તે અને શરીરની ચરબીને પચાવવાની ક્ષમતાને પણ વધારે છે.

સફરજન લિવરને ડિટોક્સ કરે છે. તે શરીરમાં આર્યનની કમી દૂર કરે છે. તેમજ કોલસ્ટ્રોલમાં સુધારો કરે છે