વિશ્વની સૌથી લાંબી નદી નાઇલ નદી છે

આ નદીની લંબાઇ 6650 કિલોમીટર છે

આ નદી આફ્રિકા મહાદ્વિપના પૂર્વીય ભાગમાં વહે છે

આ નદી 11 આફ્રીકી દેશોમાં થઇને પસાર થાય છે

મિસ્રની પ્રાચીન સભ્યતા આ નદીને કિનારે વિકસિત થઇ હતી 

આ નદી તેમાં રહેતા ખુંખાર મગરોને કારણે પણ જાણીતી છે 

અહીંના મગરો પ્રતિવર્ષ અંદાજે 200 જેટલા લોકોનો જીવ લે છે

નાઇલ નદી કૃષિ અને વેપારમાં મોટું યોગદાન આપે છે