ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો પીપળાના વૃક્ષમાં વાસ હોય છે

પીપળાના પુજનથી ઘરમાં સુ:ખ, શાંતિ અને સમૃદ્ધી રહે છે

પીપળાના પુજનથી ન્યાયના દેવતા શનિદેવ પ્રસન્ન થાય છે

શનિ મહારાજની સાડા સાતીનો પ્રભાવ પણ ઘટે છે

શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા પીપળાનુ પુજન કરવું જોઈએ

રવિવારે પીપળાનું પુજન ના કરવું જોઈએ, તેનાથી દોષ લાગે છે

રવિવારના દિવસે પીપળાને પુજવાથી ગરીબી આવે છે

સુકાયેલા પીપળાના વૃક્ષને રવિવારે કાપવું જોઈએ નહી

આર્થિક તંગી દુર કરવા ગુરૂવારના દિવસે આ ઉપાય કરવો

પીપળાના પાન પર ચંદન કે કેસરથી ૐ શ્રીં હીં શ્રીં નમ: મંત્ર લખી લક્ષ્મીજીને અર્પિત કરવું