ઇસ્લામ ધર્મ આખી દુનિયામાં ફેલાયેલો છે

કેટલાક દેશો તો ઇસ્લામ ધર્મના કારણે જ બન્યા છે 

પરંતુ દુનિયામાં એક દેશ એવો છે જ્યાં એકપણ મુસલમાન નથી

વેટિકન સીટીમાં આપને એકપણ મુસલમાન નહીં મળે

આ દુનિયાનો સૌથી નાનો દેશ પણ છે

આ દેશનું ક્ષેત્રફળ 44 હેકટર એટલે કે 108 એકર છે

તેના પર શાસન ઇસાઇ ધર્મગુરુ પોપ કરે છે 

વર્ષ 2019માં અહીં માત્ર 453 લોકોની વસ્તી હતી