કુતરાંને પ્રાણીઓમાં સૌથી  વધારે વફાદાર માનવામાં  આવે છે

કાર-બાઈક ચલાવતા સમયે આપણી સાથે અનેકવાર કુતરા પાછળ દોડે છે

કુતરાંઓ પાછળ પડીને જોર-જોરથી ભસીને પાછળ રફતારથી દોડે છે

આ આકસ્મિક ઘટના પાછળનું એક તાર્કિક કારણ ગાડીનું ટાયર માનવામાં આવે 

કાર-બાઈકના ટાયરમાંથી અન્ય કુતરાંની ગંધ આવતી હોય છે

કુતરાંઓ પોતાની ગંધને ફેલાવા માટે ટાયર પર પેશાબ કરે છે

બીજા કુતરાંની ગંધને કારણે કુતરાંઓ કાર-બાઈકની પાછળ દોડે છે

કુતરાં તે કાર-બાઈકની પાછળ પણ દોડે છે, જેના કારણે તેમને નુકસાન થયું હોય