આરતી સિંહના લગ્નની વિધિઓ ધૂમધામથી ચાલી રહી છે.

આ ફંક્શનમાં ભાઈ ક્રિષ્ના અને ભાભી કાશ્મીરા પણ હાજર રહી.

ક્રિષ્ના અને કાશ્મીરા વચ્ચેનો રોમાન્સ લાઇમલાઈટમાં રહ્યો.

વાયરલ વીડિયોમાં ક્રિષ્ના કાશ્મીરાને Kiss કરતો જોવા મળે છે.

આ જોઈને કાશ્મીરા પણ ચોંકી ગઈ હતી.

કાશ્મીરા પછી ક્રિષ્નાએ સુદેશને પણ સ્ટેજ પર બોલાવ્યો હતો.

ક્રિષ્નાએ બ્લેક ચમકદાર પોશાક પસંદ કર્યો, કાશ્મીરાએ મેટાલિક બ્લુ-ગ્રે સાડી પહેરી

ક્રિષ્નાના બંને પુત્રો પણ માતા કાશ્મીરા સાથે મેચિંગ આઉટફિટ્સમાં જોવા મળ્યા