અવકાશ ઘણા રહસ્યોથી ભરપૂર છે, જેમાંથી બ્લેક હોલ પણ સામેલ છે

અવકાશ નિષ્ણાતો પણ બ્લેક હોલ વિશે અનેક ઘણું જાણે છે

અવકાશ નિષ્ણાતોના પ્રમાણે બ્લેક હોલમાં સમય આપણા હિસાબે નથી ચાલતો

જે બ્લેક હોલમાં એકવાર અંદર જાય પછી તે ક્યારેય બહાર આવતું નથી

એટલું જ નહીં પરંતુ બ્લેક હોલમાંથી પ્રકાશ પણ પસાર થઈ શકતો નથી

જે કોઈ બ્લેક હોલની અંદર જાય છે તે તે કાયમ તેમાં સમાઈ જાય છે

જે બ્લેક હોલમાં જાય તેને બ્લેક હોલ ગુરુત્વાકર્ષણ અંદર ખેચી લે છે

 બ્લેક હોલમાં સમય આપણા હિસાબે આગળ વધતો નથી

બ્લેક હોલમાં ગુરુત્વાકર્ષણના કારણે દરેક વસ્તુ પોઝ થઈ જાય છે