જેકલીનનો ગ્લોબલ સોંગ YIMMY YIMMY માં દેખાયો હોટ અંદાજ

જેકલીન અને ફ્રેંચ આર્ટિસ્ટ TAYC એ આ સોંગ માટે કર્યું કોલબ્રેશન

જેક્લીને ગીત વિશે સોશિયલ મીડિયા ઉપર આપી માહિતી 

તેણીએ કડકડતી ઠંડીમાં કર્યું ગીતનું શૂટિંગ 

102 ડિગ્રી તાવ હોવા છત્તા કર્યું શૂટિંગ 

જેટકલીનના આ બોલ્ડ લુક પાછળ દુનિયા થઈ દીવાની 

YIMMY YIMMY સોંગ ઇન્ટરનેટ ઉપર SUPER HIT

રેડ ડ્રેસમાં જેક્લીન લાગી અટરેકટિવ