તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરમાં નેટ ડ્રેસમાં જોવા મળી રહી છે મલાઇકા

ફેન્સ કોમેન્ટમાં અભિનેત્રીને જલપરી કહી રહ્યા છે

મલાઇકાનો વીડિયો થયો વાયરલ

આ તસવીરોમાં ગ્લેમરસ લાગી રહી છે અભિનેત્રી

ખુલ્લા વાળમાં કિલ્લર પોઝ આપતી જોવા મળી અભિનેત્રી

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી

અભિનેત્રી તેની ફિલ્મ કરતા લુક્સને કારણે વધુ ચર્ચામાં રહે છે