મલાઇકા અરોરા હંમેશા બોલ્ડ અને ગ્લેમર જોવા મળે છે

તાજેતરમાં અભિનેત્રીએ ઇન્સ્ટા પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરી  છે

જેમાં તે ખૂબ જ આકર્ષક અને હોટ લાગી રહી છે

હાલમાં જ મલાઇકાએ અર્જુન સાથે બરલિંગનમાં વેકેશન માળ્યુ હતું

આ વેકેશન બાદ તેણે દુબઈમાં એક ઇવેન્ટમાં હાજરી આપી હતી

આ ઇવેન્ટમાં રેમ્પ વોક વખતે અભિનેત્રી કોઈ રાજકુમારીથી ઓછી દેખાતી ન હતી

તેણે આ ઇવેન્ટ દરમિયાન ખૂબ જ અદભૂત પોશાક પસંદ કર્યો હતો

મલાઇકાએ સિલ્વર  વેસ્ટન સ્ટાઇલમાં જોવા મળી હતી