બોલિવૂડ એકટ્રેસ માનુષી છિલ્લર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે

તે અવારનવાર તેની સુંદર તસવીરો પોસ્ટ કરતી રહે છે

હાલમાં જ માનુષીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી

આ તસવીરોમાં માનુષી ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે

માનુષીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે

માનુષી બ્લેક બિકીની પહેરીને બીચ પર પોઝ આપતી જોવા મળી રહી છે

મિસ વર્લ્ડ 2017 માનુષી છિલ્લર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે