બાબા બાગેશ્વરના બિહાર પ્રવાસમાં તુટ્યા અનેક રેકોર્ડ

બાગેશ્વર સરકારના દરબારમાં અરજી કરવાનો જુનો રેકોર્ડ તુટ્યો

દિવ્ય દરબારમાં 18 લાખથી વધારે થઈ અરજી

પટનાથી નૌબતપુર સુધી બધુ જ બાગેશ્વર સરકારના રંગમાં રંગાયું

બિહારમાં 13 થી 17 મે સુધી ચાલ્યો બાગેશ્વર બાબાનો દરબાર

બાબા બાગેશ્વરે પાલી મઠમાં પાંચ દિવસ સુધી હનુમંત કથા સંભળાવી

પાંચમાં દિવસે બાગેશ્વર સરકાર થયાં ભાવુક

બિહારમાં RJD એ બાગેશ્વર બાબાનો કર્યો હતો વિરોધ

વિરોધ છતાં દિવ્ય દરબારને લોકોનો મળ્યો અભૂતપૂર્વ પ્રેમ