Meta એ AI ની દુનિયામાં અપડેટ લાવી સર્જી સૌથી મોટી ક્રાંતિ 

Meta AI એ પોતાનું સૌથી વધારે પાવરફુલ AI ટુલ Llama 3 લોન્ચ કર્યું

Llama 3 ના બે વેરિયન્સ લોન્ચ થયું તેમાં  Llama 3 8B અને 70B સામેલ છે

Meta AI માં Llama 3 ના સપોર્ટ સાથે અનેક નવા ફીચર્સ જોડવામાં આવ્યા

કંપનીએ દાવો કર્યો કે, Meta AI હવે રિયલ ટાઈમમાં તસવીર બનાવશે

તમે ઇમેજ માટે પ્રોમ્પ્ટ ટાઇપ કરો અને તરત જ તમારી સામે AI ચિત્ર દેખાશે

પ્રોમ્ટપ્રોમ્પ્ટ બદલીને ઇમેજને એડિટ કરી પહેલાથી વધુ સારી બનાવી શકાશે

આ સિવાય Meta AI માં ફોટોને એડિટ કરવાનો વિકલ્પ પણ આવશે