રોજ દૂધ પીવાથી પેટની સમસ્યા થઈ શકે છે

વધુ પડતું દૂધ પીવાથી સારા અને ખરાબ બેક્ટેરિયા વચ્ચે અસંતુલન સર્જાય છે

દૂધના વધુ પડતા સેવનથી લોકોને પાચન સંબંધી સમસ્યાઓ થવા લાગે છે

 જો તમને ખીલ, પિગમેન્ટેશન જેવી ત્વચા સંબંધિત સમસ્યાઓ હોય તો દૂધનું સેવન ન કરો

જો તમને લીવર સંબંધિત કોઈ સમસ્યા અથવા રોગ છે, તો તમારે દૂધનું સેવન ન કરવું જોઈએ

કોને કેટલું દૂધ પીવું જોઈએ? 

3 વર્ષ સુધીના બાળકો પ્રતિદિન 300 થી 500 મિલી દૂધનું સેવન કરવું 

4 થી 10 વર્ષની ઉંમરના બાળકોએ 400 થી 600 મિલી દૂધ પીવું 

18 વર્ષથી વધુ ઉંમરના બાળકોએ 1 થી 2 ગ્લાસ દૂધ દૂધનું સેવન કરવું