IPL માં આ ટીમને મળી છે સૌથી વધુ Playoffs માં હાર, જુઓ યાદી

RCB આ યાદીમાં સૌથી ટોપ પર RCB ની ટીમ છે, તે પ્લેઓફમાં 10 વખત હારી છે

CSK ચેન્નઈની ટીમે 26 વખત પ્લેઓફમાં કરી એન્ટ્રી, જેમા 9 વખત ટીમ હારી છે

DC IPL પ્લેઓફમાં દિલ્હી કેપિટલ્સની ટીમ 9 વખત હારી છે

MI IPL પ્લેઓફમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 7 વખત હારી છે

SRH IPL પ્લેઓફમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ 7 વખત હારી છે

બુધવારે RCB ટીમ હારી અને એકવાર ફરી ટ્રોફીથી થઇ ગઇ દૂર

શુક્રવારે RR vs SRH વચ્ચે રમાશે ક્વોલિફાયર-2 ની મેચ