મૃણાલ ઠાકુરે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં કર્યું ડેબ્યૂ

અભિનેત્રીએ કાન્સ માટે સંપૂર્ણ બ્લેક આઉટફિટ પસંદ કર્યો

મૃણાલ ઠાકુરે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી

અભિનેત્રીએ બ્લેક ટ્રાન્સપરન્ટ પેન્ટ સાથે બ્લેક જેકેટ પહેર્યું

મૃણાલે બ્લેક એસેમ્બલ સાથે શિમરી સિલ્વર ઇયરિંગ અને બ્લેક Christian Louboutin હીલ્સ પહેરી છે

તેનું સુંદર જેકેટ અને ટ્રાઉઝર ડિઝાઇનર ધ્રુવ કપૂરના કલેક્શનમાંથી છે

મૃણાલે આજ સુધી ઘણી શાનદાર ફિલ્મોમાં અભિનય કર્યો છે અને તેના કામની પ્રશંસા પણ થઈ છે

સાઉથ અભિનેત્રી મૃણાલ ઠાકુર બોલ્ડ ફોટોશૂટ માટે પણ જાણીતી છે