NASA એ સૌરમંડળના ગ્રહોની અદભુત તસવીરો શેર કરી

આ તસવીરો અસલી કે નકલી જાણીને તમે છેતરાઈ જશો

NASAએ સૌરમંડળના ગ્રહોની નવી તસવીરો ઓનલાઈન પોસ્ટ કરી

પોસ્ટમાં પેરિડિયા, શનિ, મંગળ અને પૃથ્વીની અદભૂત તસવીરો પોસ્ટ કરી 

પોસ્ટ કરવામાં આવેલી આ તસવીરો ખૂબ જ અદભૂત અને ભવ્ય લાગે છે

સોશિયલ મીડિયા પોસ્ટ પર લોકોની વિવિધ પ્રતિક્રિયાઓ આવી રહી છે

અનેક લોકો આ તસવીરો જોઈને કહે છે કે તસવીરો ફોટોશોપ વાળી છે