2 માર્ચે સુરભી ચંદનાએ બોયફ્રેન્ડ કરણ શર્મા સાથે લગ્ન કર્યા હતા.

સુરભી ચંદના પોતાનું લગ્ન જીવન ખુશીથી જીવી રહી છે. કપલ વેકેશન પર છે.

આ દિવસોમાં તે સ્ક્રીન પર જોવા મળતી નથી. પરંતુ તે સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે.

તેના પતિ કરણ સાથે સુરભીએ પૂલમાં મસ્તી કરતો વીડિયો ઈન્સ્ટા પર શેર કર્યો.

કપલ પૂલની અંદર ફુલ-ઓન રોમાંસ કરી રહ્યાં છે. કરણે સુરભીને Kiss કરી.

સુરભીનો આ વીડિયો દર્શાવે છે કે કપલ એક સાથે કેટલા ખુશ છે. પૂલમાં ડાન્સ કર્યો હતો.

અભિનેત્રીએ સફેદ મોનોકિની પહેરી છે. તેનો પતિ શર્ટલેસ જોવા મળી રહ્યો છે.

સુરભીએ સુંદર કેપ્શન લખ્યું - ઈશ્ક, જરા વિચારો કે મારે આગળ શું લખવું જોઈએ.

આ કપલની કેમેસ્ટ્રી ચાહકોમાં હિટ છે. આ મીની વેકેશન પહેલા કપલ ઉત્તરાખંડ ગયા હતા.