તમિલ એકટ્રેસ શાલિનીએ કરાવ્યુ છે ડિવોર્સનું ફોટોશૂટ

તેણે રિયાઝ નામની વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા.જેનાથી તેને એક પુત્રી છે

શાલિની તલાકથી એટલી ખુશ છે કે તેણે ફોટોશૂટ કરાવ્યું છે

શાલિનીએ પતિ પર માનસિક-શારીરિક ત્રાસનો આરોપ મુક્યો હતો

ઇન્સ્ટાગ્રામ પર શાલિની લગ્નની તસવીરો ફાડતી જોવા મળી

શાલિનીના આ ફોટોશૂટને જોઈને યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે

મોટાભાગના લોકો અભિનેત્રીને સપોર્ટ કરતા જોવા મળ્યા

એક યુઝરે લખ્યું કે - 'જો લગ્ન ખોટા વ્યક્તિ સાથે હોય તો..છૂટાછેડા ખોટા નથી