શ્રીધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીનો જન્મ 4 જુલાઈ,1996ના રોજ થયો હતો

તેમનો જન્મ મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના ગાડા ગામમાં થયો હતો

તેમનું બાળપણ અત્યંત ગરીબી અને દુઃખમાં વિત્યું હતું

તેમનો પરિવાર કર્મકાંડી બ્રાહ્મણનો પરિવાર હતો

પૂજા પાઠમાં મળેલી દક્ષિણાથી જ પરિવારનું ગુજરાન ચાલતું હતું 

ધીરેન્દ્ર શાસ્ત્રીના દાદા સિદ્ધ પુરૂષ હતા

નવ વર્ષની ઉંમરથી દાદાજી સાથે મંદિરમાં જવાનું શરૂ કર્યું હતું

ધીરેન્દ્ર શાસ્ત્રી દરરોજ માત્ર 3 કલાકની ઉંઘ લે છે

પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી છે ચાના શોખીન, દિવસના 30 કપ ચા પીવે છે